________________
ઘનઘાતીકો નિર્ઝરી કૈવલ્યધામે શોભતા આતમતણી ગુણશક્તિનો પરચો જગતને આપતા જે ટૂંક સમયમાં દેહ ત્યાગી મોક્ષગામી બની જતા દુ:ખદર્દ દોષતણાં વિજેતા જિનપદે કરું વંદના (૧૬) ભોગો તણી ભિક્ષાચરી જે પદ પ્રભાવે ઓસરે વળી ત્યાગ ને તપની પિપાસા જેહ થકી મન પાંગરે તે સંયમે હોજો તિ મુજ સંયમે જ મતિ સદા એ પ્રાર્થનાના ભાવથી સંયમપદે કર વંદના. (૧૭) ઉત્પત્તિ જેની કેવળી ભગવંતના મુખ કમળથી પ્રજ્ઞપ્તિ ગણધર પૂરવધર બહુશ્રુતધરોના સ્થળ થકી વિજ્ઞપ્તિ કે ‘ગ્રહો જ્ઞાનને' જે રક્ષતું ભવવમળથી ગુણરૂપ અક્ષરદેહ અભિનવ શાનપદને વંદના. (૧૮) જેને પ્રભુએ પાંચજ્ઞાનમહીં પ્રમાણરૂપે કહ્યું ૐ પ્રાજ્ઞવૃન્દ્રે જેહને નિજ બુદ્ધિવૃષભે કરી વર્લ્ડ પામ્યા પછી સુરસરિત સમ શ્રુતસરિત બીજાથી સ અહો ! ધન્યતાના ભાવથી હું શ્રુતપદે કરું વંદના. (૧૯) ક્રોડો ભવોમાં જે ઉપાર્યાં કર્મ જેથી તૂટતાં અવલંબી જેને કર્મ કીધા તે કદી નવ છૂટતાં જંગમ અને સ્થાવર દ્વિવિધ ભેદે જગતમાં સોહતું જે ભવ્યને ભવ તારતું તે તીર્થપદે કરું વંદના. (૨૦)
જે પદતણી આરાધના કરી જીવ તીર્થંકર બને જે પદતણી આરાધના ગુણયોગ ક્ષેમંકર બને
Jain Education International,
For Personal & rivate Use Only
www.jalibrary.org