________________
શ્રી શખશ્વર પાર્શ્વનાથતીર્થ
MEN
ચશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વંદનાવલી
જેના સ્મરણથી જીવનનાં, સંકટ બધાં દૂરે ટળે, જેના સ્મરણથી મન તણાં, વાંછિત સહુ આવી મળે; જેના સ્મરણથી આધિ, વ્યાધિ ને ઉપાધિ ના ટકે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના, ચરણમાં પ્રેમે નમું. ૧ વિઘ્નો તણાં વાદળ ભલે, ચોમેર ઘેરાઈ જતાં, આપત્તિનાં કંટક ભલે,ચોમેર વેરાઈ જતાં; વિશ્વાસ છે જસ નામથી, એ દૂર ફેંકાઈ જતાં...એ વા. ૨ ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં, વિખ્યાત મહિમા જેનો, અદ્ભુત છે દેદાર જેહના, દર્શનીય આ દેહનો; લાખો કરોડો સૂર્ય પણ, જસ આગળે ઝાંખા પડે....એવા ૩ ધરણેન્દ્ર ને પદ્માવતી, જેની સદા સેવા કરે, ભક્તો તણાં વાંછિત સઘળા, ભક્તિથી પૂરા કરે; ઈન્દ્રો, નરેન્દ્રો ને મુનીન્દ્રો, જાપ કરતા જેહનો....એવા. ૪
Jain Education International
For Persona Private Use Only
www.jainelibrary.org