________________
વરસોપવાસી ઋષભનંદના
સર્વાર્થસિદ્ધ વિમાનમાં દૈવી સુખો માંહે રહ્યા યોગીપણે જે ઝળકતાં તેત્રીશ સાગર નીરવહ્યાં ત્યાં પુણ્યવંતી આવી પળ જેણે કહ્યું : “પ્રભુ અવતરો” વરસોપવાસી ઋષભજી મુજ જીવનમાંહે અવતરો...૧ દશ ચાર સ્વપ્ન સૂચિત પ્રભુ જમ્યા અયોધ્યા નગરમાં ચંદા પર ચમકે શ્રી નાભિકુલકર ગૃહગગનમાં, મરુદેવાનંદન અમ હૃદયની ભૂમિ પર પગલાં કરો...વ.૨ ક્રોડો વરસના અંધકાર તણું થયું જયાં નિર્ગમને જેના પ્રથમ પગલે ખીલી ઊઠયું હતું આખું ચમન રાજા ઋષભની જીવનનીતિ સૃષ્ટિમાં છે વિસ્તરો.. વ.૩ ચઉમુષ્ટિ સહ ચઉસહસ સાથે જેમણે સંયમ ગ્રહ્યું લખપૂર્વ વર્ષે આયુશે એ જ્ઞાન મનઃ પર્યવ થયું તે દિન થકી તપ દીર્ઘ માંડી પ્રભુ કહે “તપ આદરો”...વ.૪
Jain a location International
283 se only For Persolene D ate Use Only
www.jainelibrary.org