________________
ને દેવ દેવેન્દ્રો નરેન્દ્રોએ વહન જેને કરી, થઈ દિવ્ય શિબીકારુઢ ચાલ્યા સમય સંયમનો કળી, સિદ્ધાર્થ વનમાં સર્વત્યાગ કરી રહ્યાા'તા જે સમે. ત્યારે તમને જે મણે જોયા હશે તે ધન્ય છે...૫ ત્યાં લોચની વેળા વચન જે ઈન્દ્ર દેવે ઉચ્ચ, તેથી કયો ચઉમુષ્ટિ લોચ પછી મહાવ્રત આદર્યા, ને વર્ષ એક સહસ્ત્રી કીધો નિત્ય પાદ વિહારને. ત્યારે...૬ કાયા તમારી કનકવર્ણ તેજ ૫ જ વિખેરતી, વનરાઈ પૂર્ણ વિહારપથની તેથી રંગાઈ જતી, તે દેશ્યના સાક્ષી મૃગોના વૃંદ પણ અતિ ધન્ય છે ત્યારે..૭ બે ભાઈ નમીને વિનમિએ તુજ ચરણ રૂપી પદ્મમાં, થઈ લીન કીધી સેવના કેવી ગજબ વન ભોમમાં, | કે સર્વ વાંછિત રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ'તી એમને ત્યારે...૮
૨૧ - For Pelsdal Private Use Only
Jair ducation International
www.jainelibrary.org