________________
બદષભની શોભા હું શી કહું ! (શ્રી આદિનાથ ભગવાનની ભાવયાત્રા)
જે જન્મસમયે મેરુગિરિની સ્વર્ણ રંગી ટોચ પર, લઈ જઈ તમો ને દેવ ને દાનવ ગણો ભાવે સભર, ક્રોડો કનક કળશો વડે કરતા મહા અભિષેકને , ત્યારે તમને જે મણે જોયા હશે તે ધન્ય છે...૧ સોહામણી સુમંગલાને વળી સુનંદા સાથમાં, ચતુરાઈથી ચોરી રચી ઈન્દ્ર કરેલ વિવાહમાં, મીંઢોળ બાંધ્યા વર બની શોભી રહ્યા'તા જે સમે. ત્યારે... ૨ નગરી વિનીતામાં સુરો રાજયાભિષે ક રૂડો કરે, થાપે તમોને સ્વર્ણના સિંહાસને તે અવસરે, વિનયી યુગલિયા મારા અંગૂઠે કરે અભિષેકને .ત્યારે... ૩ દઈ દાન સંવત્સર લગી, દારિદ્રય જગનું સં હર્યું, ને જગતગુરુ તે વિશ્વનું, સામ્રાજય પળમાં પરિહર્યું, સંસારથી નિષ્ક્રમણ કેરો પ્રથમ ભવ્ય પ્રસંગ છે.ત્યારે....૪
( ૨૦ ડે
Jai Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org