________________
૩૪ અતિશય અલંકૃત 'તીર્થકર વંદના
રૂપવાન દેહ
શ્વેતરક્તમાંસ
RIBBJ!
ch
(જન્મથી ચાર અતિશયો) ૭ ના રોગ ના પ્રસ્વેદ ના મલ કોઈ તુજ તનને નડે 5 તુજ રૂપની આ જગતમાં કોઈ જ ઉપમા ના જડે !
સૌંદર્ય મઘમઘતું તને આ જન્મથી પ્રભુ ! સાંપડે. અરિહંત ! તુજ આઈજ્ય આ મુજ નયનને પાવન કરો ! ૧ દુર્ગધ કે બીભત્સતા તુજ માંસશોણિતમાં નહીં ! ચૈતન્યમાં છે સ્વસ્થતા ને સ્વચ્છતા કાયામહીં સંપૂર્ણ શુભલક્ષણતણી શ્રેણી અહો ! આવી અહીં અરિહંત.૨ સુષ્ટિ સરોવર છે અને તેમાં પ્રભુ ! તું કમલ છે ! તેથી જ તુજ કાયા અને નિઃશ્વાસ સૌરભસભર છે ! ને દેવદેવી ઈન્દ્રઈન્દ્રાણી સહુ ત્યાં ભ્રમર છે અરિહંત.૩ આહાર ને નીહાર માનવ કોઈ જો ઈ ના શકે ! અસ્તિત્વ ને વ્યક્તિત્વ તુજ સમ કોઈ હોઈ ના શકે ! તુજ પ્રીતનો જે રંગ હૈયે કોઈ ધોઈ ના શકે ! અરિહંત.૪
(કર્મક્ષયથી અગિયાર અતિશયો) સવિજીવની હિતકામના તુજ હૃદયમાં જે પાંગરી તેના પ્રભાવે સમવસરણે આ ચમત્કૃતિ પાથરી
અદેશ્યઆહાર- * - નિહાર
કોટિજીવ સમાવેશ
Jaiclucation International
For Pesque Rivate Use Only
www.jainella
brg