________________
અમોઘદેશના
કોટિજીવો સહેલાઈથી બેસી શકે અહીં મનભરી ! છે અરિહંત ! તુજ આઈજ્યનું ઐશ્વર્ય સર્વોદય કરે ! પ
તુજ એક વચને ભવિહૃદયને ભવ્ય સુખશાંતિ મળે !
‘સુખ એક પુદ્ગલભોગમાં છે' – આ મહાભ્રાંતિ ટળે ! ૬ ને અંતરાત્મામાં અનેરી ઝગઝગિત કાન્તિ ભળે અરિહંત.૬ છે. તું અર્ધમાગધ એક ભાષામાં જ ધર્મકથા કહે
સુરનર અને તિર્યંચ કિન્તુ અર્થમર્મ સકલ લહે ! હું સંગીતમય લયપૂર્ણ યોજનગામિની વાણી વહે ! અરિહંત.૭ કે જયારે કરે છે નાથ ! ગામેગામ તું ગમનાગમન
ત્યારે સવાસો યોજનો રોગો સકલ પામે શમન ! કુ આરોગ્ય તે અવિનાશ પામે જે કરે તુજને નમન ! અરિહંત.૮
ભાર્યા - ભૂમી – ભૂષણતણા કારણથકી પ્રગટ્યો હતો જે વેરનો મહાઅગ્નિ ચારેકોર સૌને બાળતો તુજ આગમનથી હે કૃપાસાગર! તરત તે શમી જતો ! અરિહંત.૯ જે જે સ્થળે વિચરણ કરે ત્રિભુવનવિભુ તે તે સ્થળે ઉંદર વગેરે જીવનનાશક જીવનો ઉપદ્રવ ટળે ! જેના હૃદયમાં તું વસે શાશ્વતજીવન તેને મળે ! અરિહંત.૧૦ જે ધન્ય ધરતી પર અહો ! પરમેશ ! તારાં ચરણ છે મરકી અને મહામારીનું ચારેતરફ ત્યાં મરણ છે ! તુજ ચરણ જાણે હેજિનેશ્વર! અમૃતકેરાં ઝરણ છે! અરિહંત.૧૧
જે જગત જળબંબોળ કરતા મેઘ તે ફાવે નહીં હું છું ને જે જરાયે ના વરસતા મેઘ તે આવે નહીં કે તે જ્યાં રહે કુદરત જિનેશ્વર ! દુઃખ ત્યાં લાવે નહીં! અરિહંત.૧૨
વેરશમન
ઇતિઉપદ્રવનાશ
મહામારિઅભાવ
Jain Education International
For Persona. Esate Use Only
www.jainelibrary
rg