________________
મેલી ચાદર ઓઢ કે કૈસે મૈલી ચાદર ઓઢ કે કૈસે, દ્વાર તુમ્હારે આવું હૈ પાવન પરમેશ્વર મેરે, મન હી મન શરમાવું... મૈલી. ૧ તુંને મુઝકો જગમેં ભેજા, દેકર નિર્મલ કાયા, આ કર કે સંસાર મેં મૈને, ઉસકો દાગ લગાયા, જનમ-જનમ કી મૈલી ચાદર, કેસે દાગ છુડાઉં... મૈલી. ૨ નિર્મલ વાણી પાકર તુઝસે, નામ ન તેરા ગાયા, નૈન મિલાકર હે પરમેશ્વર, કભી ન તુઝકો ધ્યાયા, મન વીણા કી તારે તૂટી, અબ ક્યા ગીત સુનાઉ... મૈલી. ૩ ઈન પેરોં સે ચલકર તેરે, મંદિર કભી ન આયા, જહાં જહાં હો પૂજા તેરી, કભી ન શીશ ઝુકાયા, હે મહાવીર મેં હાર કે આયા, અબ કયા હાર ચઢાઉં..મૈલી.૪
મિચ્છામિ દુક્કડ (રાગ : તુમ્હી હો માતા) મિચ્છામિ દુક્કડં (૨) મિચ્છામિ દુક્કડં તેના રે હોજો,
કીધી ઘણી રે જીવનમાં ભૂલો, મિચ્છામિ દુક્કડં તેના રે હોજે...૧ જીવોને માર્યા ખૂબ સતાવ્યા, પીડા ઊપજાવી ખૂબ તપાવ્યા
કીધી જીવનમાં જીવોની હિંસા -મિચ્છામિ દુક્કડ...૨ જૂઠું રે બોલ્યા જૂઠું રે આચરી, ખોટું રે કીધું અસત્ય આદરી
પાપો રે બાંધ્યા ઘણાં જીવનમાં મિચ્છામિ દુક્કડ૩ પાપો રે બાંધ્યા અઢારે જાતનાં પુણ્ય ન આદર્યા માનવ જીવનમાં
દેવ ગુરુ ના પૂજ્યા જીવનમાં મિચ્છામિ દુક્કડ...૪
Jain Ed
o n International
For Personal &
ate Use Only
library.org