________________
ભગવાનની ધ્યાનો...
00
ભગવાનની દયાનો... ભરપૂર છે ખજાનો ખૂટે નહિ કદાપિ, એની પ્રીતનો ખજાનો.. ભગવાન. લેનાર હોય તેને આપે હજાર હાથે ખાલી ન જાય કોઈ દાતાર છે મજાનો... ભગવાન...
છોટી છોટી અપ્રિયી છોટી છોટી અખિયા, છોટે છોટે બાલ છોટો સો મેરો શિલાનો લાલ છોટે છોટે પ્રભુજી કો મેરુ પે લઈ જાય
મેરુ કંપાવે મારો ત્રિશલાનો લાલ.. છોટી....૧ છોટે છોટે હાથ તેરે, ગોરે ગોરે ગાલ
સોન વરણ મારો ત્રિશલાનો લાલ... છોટી...૨ ત્રાસ આપે સંગમ, આંસુ આપ વીર
કરે “કરુણા” મારો ત્રિશલાનો લાલ.... છોટી...૩ છોટે છોટે પ્રભુજી તો ખેલન કો જાય
મારો લાગે છે મારો ત્રિશલાનો લાલ..છોટી...૪
અમને અમારા પ્રભુજી
અમને અમારા પ્રભુજી વ્હાલા છે. કરુણા” ના સાગર છે... તારણહારા છે. જીવોના પ્યારા છે... અમને અમારા..
૨૭૯૩
Jain E
cation International
For Personal & Private Use Only
www.jamenvray.org