________________
દ્વિતીય વ્રત છે સત્ય જેમાં જીવ વસ્તુ સજજનો, તેઓ તણા હિતકર ને તથ્ય મિત પ્રિય ઉચ્ચારણો,
સાવધ તુચ્છ જકારવાણી સર્વથા નહીં ભાવને અહો.૫ હું જે ક્રોધ લોભને હાસ્ય ભયથી રાગ દ્વેષને મોહથી, ૬ નિંદા પ્રશંસા પરને નિજની વચન જે આદેશથી, * તે ત્યાગથી છે વચનસિદ્ધિ સ્વર આદેય પ્રાપણું. અહો.૬
ભાષા સમિતને વચનગુપ્ત કલહ ચારી રહિત જે, વાચંયમાને મૌન મુનિ દેશના ઉપકાર જે, સ્વાધ્યાય મગ્નને જે કરે સમાચારી દસનું પાલન. અહો.૭ માલિક જીવ અરિહંત ગુરુ ચારની સંમતિ વિના, - લેવું નહીં તૃણમાત્ર પણ માંગે અવગ્રહ પાંચના, હું અસ્તેય તે વ્રત તૃતીય જે મનઃ શુદ્ધિ કારણે. અહો.૮ છે અણજાણહુ જલ્સગ્ગહો કહી ટાળતા અદત્તને, 9 દૌર્ભાગ્ય અંતરાય કર્મ હટશે તે વ્રત કારણે,
નીતિ તથા ઈમાન પામે અયશ પામે વિનાશનું અહો.૯ છે બ્રહ્મચર્ય વ્રત જ ચોથું ભેદ જેના અઢાર છે, શબ્દાદિમાં નહીં રાગ દ્વેષ જે વાડ નવે રક્ષાય છે, કે જે આત્મરૂપે રમણતા તે બ્રહ્મરૂપ સંવેદન. અહો.૧૦ કે એકાંતવાસનો ત્યાગ કરતા હોય ભલે મા સાથમાં, * નીચા કરે નેત્રો તરત જો લલના આવે દૃષ્ટિમાં,
સ્ત્રી પશુ પંડક રહીત જે આવાસ જસ છે પાવન અહો.૧૧
અદત્તાદાન વિ.
,
૨૦૯ For Personar & Private Use Only
Jain Education International
www.jainelary.org