________________
ભલું એક તીર્થંકર પ્રષ્ટિનો વિરહ પૃથ્વી પર રહ્યો પણ સત્ય પ્રરૂપણ થકી આચાર્ય જિનવર સમ કહ્યો વંદુ તે સઘળા સૂરિવરો સમ્યક કરે જે પ્રરૂપણા શ્રી ભાવાચાર્ય ચરણ કમલે ભાવથી કરૂં વંદના.૩૧
રચયિતા - મુનિશ્રી સંસ્કારયશ વિ. મ. સા. કલિયુગ વિષે સિદ્ધિસૂરિ, નેમિસૂરિ, નીતિસૂરિ, આનંદસાગર, બુદ્ધિસાગર, ભક્તિ પ્રેમ મોહનસૂરિ, કેસર, કનક, સુરેન્દ્ર, કપુર, લબ્ધિ, વલ્લભસૂરીશ્વરા વિરતિધરા વીરતાધરા વીર વંશને કરૂ વંદના...૩૨
लब्धि
पू.वावा
સકલાગમોના મર્મ જાણી ભવિક જીવને બોધતા પટધાર પંચોતેરમાં, જિનશાસને જે દીપતા શ્રી વીરવાચક શિષ્ય શૂરા, વિજય દાનસૂરીશ્વરા વિરતિધરા વીરતાધરા વીર વંશને કરૂં વંદના...૩૩ તપ ત્યાગને સંયમતણો જેમાં સુભગ સંગમ થયો જે ઓ તણો વૈરાગ્ય આજે સહુને હૃદયંગમ બન્યો જેના બ્રહ્મચર્યનો નાદ આજે વિશ્વમાં ગાજી રહ્યો એવા ગુરુશ્રી પ્રેમસૂરિજીના ચરણમાં કરું વંદના... ૩૪
(૨૦૧છે.
Jan Educa
te rational
For Pere
brary.org
Pdate Use Only