________________
શ્રમણીતણા રક્ષણાર્થે જે ઓ રણ ભૂમિએ જઈ ચઢે ને ગભિલ્લને જીતીને શ્રમણીનું શીલ રક્ષણ કરે એ ક શ્રમણી રક્ષણ કાજે જે ઈતીહાસ સજે યુદ્ધના કાલિકાચાર્યસૂરિ ચરણે ભાવથી કરૂં વંદના... ૨૫ જે સ્તોત્રમાં મહામંત્ર-તત્રો ને યંત્રનો સંગમ ભયો જે સ્તોત્રનો શ્રી જૈન સંઘે હૃદયથી આદર કયો મહાસ્તોત્ર ભક્તામર રચી કરે જૈન ધર્મપ્રભાવની શ્રી માનતુંગ સૂરિ ચરણે ભાવથી કરૂં વંદના... ૨૬ શીખધર્મી કુળથી જે બન્યા સ્થાનકવાસી સંત ને સત્ય સમજાતા તરત જે લાવતા ઉન્માર્ગ અંત અઢાર મુનિવર સાથે કરે સંવે ગી દીક્ષાનું ગ્રહણ શ્રી વિજયાનંદસૂરીશ ચરણે ભાવથી કરૂં વંદના.૨૭ અષ્ટાદશ પુરાણતો મુખપાઠ જેઓને હતા વળી બાર વર્ષે ગૃહત્યાગી જે હ શ્રેષ્ઠ યતિ બન્યા સંવેગી દીક્ષા ને ગ્રહી લહે બ્રહ્મવ્રતમાં નામના શ્રી કમલસૂરીશ્વર ચરણમાં કરૂં ભાવથી હું વંદના...૨૮ કવિકુલમહી મુકુટ સમા વાચસ્પતિ વ્યાખ્યાનના વાદવિજેતા ને વળી સર્જક બહુએ ગ્રંથના આ કાલમાં વિમાનવાસી દેવતા કરે પૂજના શ્રી લબ્ધિસૂરીશ્વર ચરણ કમલે ભાવથી કરૂં વંદના...૨૯ સૂરિમંત્રી ભક્તામરતણા સાધક ગુરુવરને કહું વાત્સલ્ય હૃદયી આપ છો હું આપની કૃપા ચહું તુજ વચન સિદ્ધિથી થયા વિક્રમ અને કો વિશ્વમાં વિક્રમસૂરીશ્વર ચરણમાં હું ભાવથી કરૂં વંદના... ૩૦
(૨૦૦
Jain Ecction International
For Personal
date Use Only
librar.org