________________
વીર વંશ વદનાવલી.
શ્રી વીર વંશ
શ્રી ભાવાચાર્ય વંદના
તીર્થકરો કરે મહામંગલ ધર્મતીર્થ ની સ્થાપના એ તરણતારણ ધર્મતીર્થની જે કરે સંરક્ષણા ગીતાર્થને શાસનપ્રભાવક તે નમું સૂરીશ્વરા એવા શ્રી ભાવાચાર્ય ચરણે ભાવથી કરૂં વંદના.. વિરતિધરા વીરતાધરા વીર વંશને કરૂ વંદના... ૧ પ્રભુવીર પ્રત્યે જેમનું અનુપમ હતું સમર્પણમ્ છબસ્થ પણ જે ઓ સમપે કંઈક જીવને કેવલમ્ લબ્ધિ અનંતી ધારતાને વીર વચન આરાધના એવા શ્રી ગૌતમસ્વામી ચરણે ભાવથી કરૂ વંદના...૨ અગ્યાર ગણધર વીરના તે માટે જે પટ્ટધાર છે . આયુષ્ય સૌથી દીર્ઘ જેનું તેહથી શીરદાર છે જે આજ સઘળા શ્રમણ ભગવનું તે કહ્યા શ્રી સુધર્માના એવા શ્રી સુધર્માસ્વામી ચરણે ભાવથી કરૂં વંદના...૩ એક રાત્રીમાં જે ઓ તણા ઉપદેશનું કરતા સ્મરણ નવયૌવના ને તસ્કરોનું પણ થયું દિક્ષા ગ્રહણ ને આ કલિકાલે થયું જે ઓનું અંતિમ શિવગમન એવા શ્રી જંબુસ્વામી ચરણે ભાવથી કરૂં વંદના..૪
(૧૫
Jain Educer
linelibrary.org