________________
વા
. તો
..
તો
આ
યુગી સુધી ઝળહળશે
| | | | | | | | | કરી શકે ના કોઈ તારા ગુર્ણોના સરવાળા, યુગો સુધી ઝળહળશે ભુવનભાનુનાં અજવાળાં .. કેમ ભુલીશું હું તુજને, ઓ જિનશાસનના રખવાળા, યુગો સુધી ઝળહળશે ભુવનભાનુના અજવાળા. જગતગુરુ તે જન્મય ધરતી પર કરવા જગઉદ્ધાર, અંધારે અથડાતાં યુવાનો તણો થયો તુ તારણહાર, સી.એ. જેવી જી.ડી.એ.ની ડિગ્રી લીધી પરદેશમાં, માત-તાતને બાંધવ-બેની હરખા ભાવાવેશમાં, શાહ કુટુંબનો આ કુળદીપક વિદ્યાધર થઈ ઝળહળશે , ચીમનભાઈને ભૂરીબેનનું નામ બધે ઉજજવળ કરશે, ખબર હોતી “કાંતિ” માટે લખું વિધિએ જુદુ વિધાન, માનવ નહીં પણ મહામાનવ થઈ કરશે આ તો જગ કલ્યાણ. ગાડી-મોટર-પ્લેન નહીં પણ, ફરશે આ પગપાળા યુગો..૧ માયા મમતા-વૈભવ-ત્યાગ્યા સૌ સુખ સં સારી, મુક્તિ પંથે હાલી નીકળ્યો યુગપુરુષ એ અવતારી,
Jainucation International
For Perse
Rate Use Only
www.jainely.org