________________
| સૂરિભુવનભાનુ વંદનાવલી
ઓ ગણીશ સડસઠ ચૈત્રવદિ છઠ, રાજનગરે જનમીયા, પિતા ચીમનભાઈ માત ભૂરિબેન, કુક્ષીને અજવાળિયા, બુદ્ધિ પ્રતિભા જ્ઞાનથી, સી.એ. ની પદવી પામતા, એવા ગુરુશ્રી ભુવનભાનુ-સૂરિ ચરણમાં વંદના...૧ ગુરુ પ્રેમસૂરિના શિષ્યનામે, ભાનુ વિજય મુનિ બન્યા, તપ-ત્યાગ-સંયમ-ન્યાય-આગમ, શાસ્ત્રમાં નિપુણ બન્યા, પ્રભુભક્તિ વૈયાવચ્ચ અને, લગની ઘણી સ્વાધ્યાયમાં. એવા....૨ થયા આપ ગણિ-પંન્યાસ-સૂરિ, તોયે મન અભિમાન ના, સાડા ત્રણસો મુનિજન જીવનના, શિલ્પી હતા ગૌતમસમા, જિન ધર્મના આકાશમાં, ભાનુ સમા જે ચમકતા. એવા... ૩
Jain E
cation International
૪૧૮૮૧ For Persol & Private Use Only
www.jainelibrary.org