________________
કે સૂરિ પ્રેમ વંદનાવલી =
સૂરિદાનના પટ્ટધર હતા, ગુણવારિધિ ગુણ ગણનિધિ, સૂરિ પ્રેમ ! તૂ વાત્સલ્યસિધુ, બિંદુ છું હું મંદધિ, આઠસો તપસ્વી જ્ઞાની ધ્યાની, સાધુ ઓ ના ગુરુવરા, એવા ગુરુ સૂરિપ્રેમનાં, ચરણોમાં હું વંદન કરું. ૧ સૂરિ પ્રેમ ! તારી આંખથી, વાત્સલ્યનું ઝરણું વહે, સૂરિ પ્રેમ ! તારા હાથમાં, વરદાન સંયમનું વસે, સૂરિ પ્રેમ ! તારા નામથી, અનંગની પીડા શમે એવા...૨ સૂરિ પ્રેમ ! તારું નામ જગમાં, મંત્ર બની ગાજી રહ્યાં , સૂરિ પ્રેમ ! તારું કામ જગમાં, શાસ્ત્રાસમ વિલસી રહ્યા, ધરતીના જાણે બ્રહ્મ છે, સૃષ્ટિના સૂરજ-ચંદ છે. એવા... ૩ અજ્ઞાનમાં ભટકી રહ્યો, તમે સૂર્ય બની ચમકી રહો , ભવતાપમાં દાઝી રહ્યો, ચંદન થકી શીતળ કરો, ભોગોની ભૂખ થકી ભિખારી, મુજને તારો હે ગુરુ. એવા...૪ ગાઉં છું હું ગુણગાન તારા, જીભને પાવન કરું, શ? નહીં કોઈ તાહરા, નિભક થઈને હું કહું, સમુદાય હો ભલે ભિન્ન-ભિન્ન તો'ય હાલ હતું તને એવા..૫ જમ્યા જે નાદિયા ગામમાં, પિંડવાડાના વતની હતા, ભગવાનજી અને કંકુબાઈના, સુત સુંદર દીપતા, વ્યારાથી છત્રીસ માઈલ ચાલી, દીક્ષા લીધી તળેટી એ. એવા...૬
Jain educatinternational
(૧૮૬)
For Pers
&Date Use Only
brary.org