________________
g,
| શ્રી નાગેશ્વર તીર્થ (મ.પ્ર.)શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
પ્રભુ પાર્શ્વની છે ભવ્ય પ્રતિમા જોઈલો મન મોહતી, નિર્મલ નયન કરી લે નમન છે પૂર્ણ કિરણા સોહતી.
કહતાં નિપુણ જન તારકા છે તીર્થ નાગેશ્વર ધણી, ચિદાનંદ વર પ્રભુ પાર્શ્વની અભૂત અતિ મહિમા ભણી. શ્રી સત્યપુર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી) સત્યપુર સાંચોર જ્યાં પ્રભુવીર આવ્યા વિચરતા,
છે નામ જગ ચિંતામણીમાં તીર્થ ગૌતમ ઉચરતા. પ્રભુ વીરના દર્શન કરીએ જ્યાં ગોડીજી પ્રભુ પાસ છે, વાસુપૂજ્યજી શાંતિ કુંથું ચિદાનંદ જિન આવાસ છે. શ્રી નોંધણવદર તીર્થ (ગુજ.) શ્રી સુમતિનાથ સ્વામી શ્રી તીર્થરાજની સમીપ માંહી પુણ્યશાળી ભૂપરે, સદેવ નોંધણવદર ગામે ચૈત્ય છે જે દુઃખ હરે. માત મંગલા નંદ સુમતિનાથ સૌને ખુશ કરે,
શ્રી આત્મગુણને પામવા ચિદાનંદ પય વંદન કરે. પદ - ૮ મંગલાણં ચ સવ્વસિં
શ્રી મંડપાચલ તીર્થ (મ.પ્ર.) શ્રી સુપાર્શ્વનાથ
મંડપાએલ તીર્થ પાવન મનહરા મોહનકરા, સુખદ માંડવગઢ જ્યાં ઈતિહાસ ઉજ્જવલતા ભરા. સુપાસ જિનવર તીર્થનાયક ભેટિયે ભવભય હરા, અચિંત્ય મહિમા ચિદાનંદ છે પૂજતા વિબુધા નરા. શ્રી ગંગાણી તીર્થ (રાજ.) શ્રી ચિંતામણી પાર્શ્વનાથી
ચિંતા મટે આપદ હટે સંપદ મળે જિન પૂજતા, ચિંતામણી પ્રભુ પાર્થ ભેટત મોહ અરિગણ જતા.
આનંદકર દર્શન મળે જગ બંધુ જગદાધાર છે, ગંગાણી તીરથ ચિદાનંદ વંદના કરતા ભવ નિધિ પાર છે.
૧૭૯
Jain Edition International
For Personal & Private Use Only
www.jainelibrary.org