________________
dok nehall
લખનN સંયa ના કરી |
શ્રી લોદ્રના તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી થલની ધરતી હદય હરતી અમરજસ ઈતિહાસ છે, લોઢવા પ્રભુ પાસ ભેટત હોત ભવનો નાશ છે... તીર્થ જેસલમેરની જે નિકટતમ અભિરામ છે, પ્રભાવશાળી નાથને ચિદાનંદ ભાવ પ્રણામ છે....
એ
શ્રી એકલિંગજી તીર્થ (રાજ.) શ્રી શાંતિનાથ સ્વામી એકલિંગજી તીર્થ માંહી વિશાલ જિનઘરો સહી, કાલક્રમે આક્રમણોથી ખંડહર થયુ છે તહીં. શ્યામવર્ણ શાંતિજિનની મૂર્તિ મન લુભાવની, ભાવે ચિંદાનંદ વંદન મિલે મુક્તિ પાવની.
| શ્રી સમેત શિખરજી તીર્થ (બિહાર) શ્રી પાર્શ્વનાથ સુખદ શાશ્વત ભૂમિ છે જ્યાં વીસ જિન મુક્તિ ગયા, અનંત સિદ્ધોની ધરા જ્યાં ગીત સંગીત નિત નયા.
દર્શનીય છે વંદનીય વિમલ વસુધા નામ છે, સમેતશિખરજી ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે. શ્રી વાકાણાજી તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી)
ગોડવાલની પંચતીર્થી પરમપાવન જાણીએ, વરકાણા પારસનાથ તીરથ સુખદ ઉર આણીએ. ભવ્ય જિન મંદિર બિરાજિત નાથ નિર્મળ કર મતિ, ચિદાનંદ વંદન ભાવથી મટી જશે ગતિ આગતિ....
શ્રી સાગોદિયા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ દાદા શાંત રસ સમતાનિધિ જસ જગતમાં જયકાર છે, પરમપદ દાતાર પ્રભુજી વિશ્વના આધાર છે. અલખનિરંજન આદિ જિનવર અનંત કરૂણાધામ છે,
સાગોદિયા તીરથપતિને ચિદાનંદ પ્રણામ છે.
Jain Edue on International
For Pesque private Use Only
www.jaine brary.org