________________
શ્રી નંદકુલવતી તીર્થ (રાજ.) શ્રી નેમિનાથ સ્વામી નંદકુલવતી નાડલાઈ તીર્થ મનમોહન ધરા, સામસામે પહાડિયોમાં આદિ નેમિજીનવરા. યશોભદ્રસૂરિની પ્રતિષ્ઠા વિશ્વ વિદ્યુત ધામ છે, ચિદાનંદયાત્રા કરીને કરે વંદન સુગુણ વિશ્રામ છે.
પદ - ૪ નમો ઉવઝાયાણં)
શ્રી નલિયા તીર્થ (ગુજ.) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી પંચતીર્થી કચ્છમાં આ તીર્થ નલિયા નામ છે, ચંદ્રપ્રભુની ચંદ્રવર્ણી દિવ્ય મૂર્તિ લલામ છે. સોળ શિખર ચૌદ મંડપ નરશીનાથા નિર્મિતા, ભાવથી કર ચિદાનંદ વંદન પાપ બંધ પરાજીતા. શ્રી મોટેરા તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી વિદનવારક પાર્શ્વજિનની મૂરત સુંદર સોહતી, ભાવ વર્ધક સમતાસિન્થ દર્શનીય મન મોહતી. - બપ્પભટ્ટી આમરાજનો જુડેલો ઈતિહાસ છે, ભાવયાત્રા ચિદાનંદ અહીંની સુખદતમ સુવાસ છે. શ્રી ઉજિતગિરિ તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી અનંત ગુણ નિધિ શાન્ત રસસુધિ પરમપૂજ્ય જિનેશ્વરા,
આનંદ કંદ અબોધ બોધક શ્યામતનુ પરમેશ્વરા. ભવબંધ વારક સુમતિકારક નાથ શિવતરુ કંદના, ચિદાનંદ વર પ્રભુ નેમિજિનને ભાવથી કરે વંદના. શ્રી વરમાણ તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી પ્રભુવીરની મૂરત અલૌકિક નંદીવર્ધન નિર્મિતા, વરમાણ રાજસ્થાન ધરતી રાજા શ્રેણિક સંસ્તુતા.
નિષ્કલંકી નાથ ત્રિભુવન તારકા શાસનપતિ, ચિદાનંદ વર ધારત હૃદયે થશે વિમલ આપણી મતિ.
ઉ
૧૭૩૩ For Personer & Private Use Only
Jain
cation International
www.jainelibrary.org