________________
(૧૦) ૧૨ કિ.મી. રાજગૃહિ - ભ. મુનિસુવ્રત સ્વામીનું દેરાસર ન.જિ.
પાંચ પર્વત : પહેલો વિપુલાચલગિરિ- ભગવાન મહાવીરના પગલા ન. જિ. અહિ ભ. મુનિસુવ્રત સ્વામીના ૪ કલ્યાણક પગલા ન. જિ., બાળમુનિ અઈમુત્તા કેવલીની સં. ૧૮રપની કોતરેલી પ્રતિમા ન. સિ., નીચે ઊતરીને બીજો રત્નગિરિ પર્વત-ચઢાણ આકરું પણ કર્મનિર્જરા વિપુલ.. શ્રી શાંતિનાથને ન.જિ. ત્રીજો ઉદયગિરિપર્વત. ભ. ચન્દ્રપ્રભ સ્વામી અને ભગવાન પાર્શ્વનાથના પગલા ન.જિ., ચોથો સુવર્ણ ગિરિપર્વત-૧000 પગથિયા... પર્વત ઉપર ભ. ચન્દ્રપ્રભસ્વામી, ભ. મહાવીર તથા આદિનાથના પગલા ન. જિ., પાંચમો પર્વત- વૈભારગિરિ - શ્રી શાંતિનાથ ભ. ન.જિ. પહાડની પાછળ શાલિભદ્રજીનો ભંડાર અને રોહિણીયા ચોરની ગુફા.ભ. મુનિસુવ્રત સ્વામીનું દે.ન.જિ. ધન્ના-શાલિભદ્રજી આ શિલા પર અનશન કરી દેવલોક, ઊભી પ્રતિમાને વંદન. પ્રભુ મહાવીરના
ગણધરો અહીં નિર્વાણ પામેલા. ન.સિ. (૧૧) રાજગૃહીથી ૧૫ કિ.મી. પાવાપુરી-જળમંદિરભ. મહાવીર સ્વામીની
- નિર્વાણભૂમિને.જિ. (૧૨) ૩૦ કિ.મી. ગુણિયાજીતીર્થ ભ. મહાવીર જિનાલય બહાર ભ.ના. " પગલાં. ન.જિ. અહીં શ્રી ગૌતમસ્વામીને ક્વલજ્ઞાન તથા નિર્વાણ ન. સિ. (૧૩) પપ કિ.મી. લચ્છવાડ, ૨૦ કિ.મી. ક્ષત્રિય કુંડ-પ્રભુ વીરના જન્મ
દીક્ષા કલ્યાણક રાજા નંદિવર્ધને બનાવેલ ભ. મહાવીરનું દે.ન.જિ. ૩૭ કિ.મી. રતનપુર તીર્થ, ૧૨૫ કિ.મી. ઋજુવાલિકા નદી... ઋજુવાલિકા તીર્થ-પ્રભુ મહાવીરની કેવળજ્ઞાન ભૂમિ. અહીંથી ૧૬ કિ.મી. મધુવન.
૧૫૧ FC Persona & Private Use Only
www
elibrary.org
Jain Ed
International