________________
ગંગાઘાટ :- જ્યાં કમઠ તાપસ ધૂણી ધખાવીને બેઠો હતો, જ્ઞાનથી લાકડામાં
બળતા સાપને જાણી.... બચાવી નવકારમંત્ર સંભળાવતાં સાપ નાગરાજ ધરણેન્દ્ર બન્યા. ત્યાં બનાવાયેલ જિનાલયના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ને ન. જિ.
(૪) ભદૈની – શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચ્યવન-જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ ન. જિ.
(૫) ૧૨ કિ.મી. સિંહપુરી તીર્થ- શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ચ્યવન જન્મ-દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક સ્થળન. જિ.
(૬) ૧૬ કિ.મી. ચન્દ્રપુરી. ગંગા નદીના કિનારે શ્રી ચન્દ્રપ્રભ સ્વામીનું જિનાલય.. આવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક સ્થળ. (૭) ૨૨૫ કિ.મી. પટણા : “આગમ કૂવો” ગુલઝારી બાગ-સુદર્શન શ્રાવકને શૂળીનું સિંહાસન-દીક્ષા-મોક્ષ. ૮૪ ચોવીશી સુધીના અમરનામી, કામ વિજેતા શ્રી સ્થુલીભદ્ર સ્વામીનાં પગલાં... ભાવથી વંદન. શેખપુર તીર્થ - ગઈ ચોવીશીના શ્રી વિશાળનાથ પ્રભુને ન.જિ., ૧૨૦૦ વર્ષ પ્રાચીન પાર્શ્વનાથ ભગવાન... આ પ્રતિમામાં વસ્ત્ર-આભૂષણ કોતરાયેલા છે ન. જિ.
(૮) ૧૯ કિ.મી. કુંડલપુર – પાંચ શિખરોથી શોભતું સંપ્રતિરાજા વખતનું આદિનાથ ભ.નું જિનાલય ન.જિ., પ્રભુ મહાવીરના પ્રથમ માતાપિતા ઋષભદત્ત બ્રાહ્મણ-દેવાનંદા બ્રાહ્મણીનું ગામ, ૮૨દિન ગર્ભમાં... કુંડલપુરનું બીજું નામ ગોબરગામ. જે શ્રી ગૌતમ સ્વામી મહારાજાની જન્મભૂમિ છે.
(૯) ૩કિ.મી. નાલંદા જિનાલયમાં શ્રી આદિનાથ ભ.વગેરે... ન.જિ.
Jain Education International
For Pers
rivate Use Only
www.jainshay.org