________________
K શ્રી ગિરનાર તીર્થની ભાવયાત્રા
જૂનાગઢ શહેરમાં ભ. મહાવીર સ્વામી. નેમિનાથ, આદિનાથ ભ.ન.ન.જિ.
શ્રી ધર્મનાથ જિનાલયના દર્શન કરી ૬ કિ.મી. ગિરનાર તળેટી. ગીત : સૌ ચાલો ગિરનાર જઈએ, ગીરી ભેટી પાવન થઈએ,
સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે સૌ.૧ જ્યાં તળેટી સમીપ જાતાં, આદેશ્વરનાં દર્શન થાતાં;
ધર્મશાળા ને મૂર્તિ અભિરામ છે સૌ. ૨
[ગિરનાર તળેટી | શ્રી આદીનાથ ભગવાનનું જિનાલય ના.જિ.બાજુમાં જ ધર્મશાળા... અહીંથી ઉપર ચઢતાં જ જમણી બાજુ શ્રી નેમિનાથ ભગવાનના પગલા ન. જિ. તથા અંબિકાદેવીને પ્રણામ. ગીતઃ જ્યાં ગીરી ચઢતાં જમણે, અંબા બેઠા સન્મુખ ઉગમણે,
મસ્તકે પગલાં પ્રભુ નેમિકુમારના છે...સૌ.૩
જ્યાં ચઢાણ આકરાં આવે, દાદાની યાદ સતાવે;
જપતાં હૈયે મને હાશ મોટી થાય છે...સૌ.૪ શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય પ્રવેશદ્વારની સામે જમણી બાજુ માનસંગ ભોજની ટૂંક.. . શ્રી સંભવનાથ જિનાલય... ન.જિણાણે.
૧૪૧૩
Jain Education International
For Personalitate Use Only
www.jainelibras prg