________________
ગરવા ગિરિરાજને (રાગ : શબ્દમાં સમાય નહિ)
ગાતા ગવાય નહિ, ગુણ છે અપાર, ગરવા ગિરિરાજને વંદુ વારંવાર,
દુનિયામાં ડુંગરો ઘણા બધા જોયા શાશ્વતગિરિ એ પાપ મારા ધોયા
એક એક પગલે સુંદર વિચાર ...ગરવા.૧ દુનિયામાં વહેતી નદીઓ જોઈ શેત્રુંજી સરીખી આવે નહિ કોઈ પાપ મારા ધોવાને એ છે તૈયાર ...ગરવાર
ડુબતા જીવો માટે તું તો જહાજ છે ડુબતાને તારવામાં તારી જ લાજ છે
મારે પણ થાવું છે સંસાર પાર...ગરવા.૩ પૂજો ગિરિરાજને (રાગ : નિલ ગગન કે તલે) મનના મનોરથ સવિ ફળ્યા રે સિધ્યા વાંછિત કાજ...પજો ગિરિરાજને રે
પ્રાયે એ ગિરિ શાશ્વતો રે, ભવ જલ તરવા જહાજ.. પૂજો ...૧ વિમલ કરે ભવિ લોકને રે, તેણે વિમલાચલ જાણ. પૂજો ...૨ પુંડરિક ગણધરથી થયો રે, પુંડરિક ગિરિ ગુણધામ...પૂજો ...૩ એ ગિરિવરના ગુણ ઘણા રે, કહેતા ના'વે પાર...પૂજો ...૪ એ વંદો ગિરિરાજ ને રે... ઓળખો ગિરિરાજને રે..
જિનરાજ ધૂન પ્રથમજિનેશ્વર નમો નમ:. પ્રથમસંયમધર નમો નમ: પ્રથમતીર્થેશ્વર નમો નમ: હે વંદન હો આદિનાથને.
(૧૩પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainel
-org