________________
- છ ગાઉની છે
ભાવયાત્રા
(૧) દેવકીના છ પુત્રો - રામપોળથી જમણી બાજુ ઊંચી એક દેરીમાં દેવકીના છ પુત્રોની પ્રતિમાઓ...દીક્ષા લઈ અનશન કરી મોક્ષ. ન.સિ. છે ગાંઉની નાનકડી કેડી... બનશે મોક્ષની મેડી... (૨) ઉલ્કા જલ - અહીં દાદાનું નમણ આવતું ... આદિનાથ ભ.ના પગલા ન.જિ. * અજિતનાથ - શાંતિનાથ ભ.ની દેરી, પગલા ન.જિ. (૩) ચંદન તળાવડી - ચિલ્લણ મુનિને અહીં કેવલ્ય પ્રગટ્યું. (૪) સિદ્ધશિલા - અનશન કરનાર મુનિઓની સ્મૃતિ માટે કાઉસ્સગ્ન. (૫) ચંદન તળાવડીથી દૂર ગુફામાં ભરત ચક્રવર્તીએ ભરાવેલી ૫૦૦ ધનુષ્ય પ્રમાણ શ્રી આદિશ્વર ભગવાનની બેઠી રત્નની પ્રતિમા. અટ્ટમના પ્રભાવથી કપર્દિ યક્ષ દ્વારા દર્શન. ત્રીજે ભવે મોક્ષ. (૬) ભાડવો ડુંગર - ફા.સુ. ૧૩ શાંબમુનિ અને પ્રદ્યુમ્નમુનિ સાડા આઠ ક્રોડ મુનિઓ સાથે અહીં મોક્ષમાં... શાંબ અને પ્રદ્યુમ્નના પગલા ન.સિ., આદિનાથ ભ.ના પગલા ન.જિ., સાધના ભૂમિને નમસ્કાર... (૭) સિદ્ધવડ - આ પાવન સ્થળેથી સૌથી વધુ આત્માઓ સિદ્ધિગતિને પામ્યા. દેરીમાં આદિનાથ ભ.ના પગલા ન. જિ., અહીં ચતુર્વિધ સંઘની ભક્તિ માટે પાલ બંધાય છે. , “ભક્તિનું ભાતું તો બહુ ભાવ્યું... ચાલો હવે
ભાતાખાતાનું ભાતું પણ થોડું વાપરી લઇએ.”
Jain Education International
For Percortar D
ate Use Only
www.jainerary.org