________________
કોતરણીવાળા દેરાણી-જેઠાણીના ગોખલા-સ્નેહ સભર ભક્તિ ભાવનાનું જીવંતપ્રતિક... સહસ્ત્રફણા પાર્શ્વનાથને ન.જિ. રિસાયેલા માણેકબાઈના દેરાના શાંતિનાથ પ્રભુને ન.જિ. હે પ્રભો! મારા રોષ અને રીસને શાંત કરો.
ત્રીજી બાલાભાઈની ટૂંક-ઋષભદેવભ.ન.જિ. ડાબી બાજુ અબદજીની ૧૮ ફૂટ ઊંચી પ્રતિમા...અભુતપ્રભુજીનેન.જિણાઈ.
બીજી મોતીશા શેઠની ટૂંક - નલિનીગુલ્મ દેવવિમાનના આકારે... આ ટૂંકમાં ૧૬ દેરાસર + ૧૨૫ દેરીઓ. ઋષભદેવ ભ ને નાજિણાણે. • શેત્રુંજય તિર્થાધિપતિ આદિનાથ દાદાની પેલી ટૂંક.
(૨૩) દૂહો - ડુંગર ચઢવા દોહિલો, ઉતરતા નહીં વાર જયણાપૂર્વક
શ્રી આદિશ્વર ભેટતાં, હૈયે હરખ ન માય. નીચે ઉતરવું. (૨૪) ઘેટી બારી - સગાળ પોળથી બહાર
ડાબી બાજુ નીચે ઊતરવું.... (૨૫) ઘેટી પાગ - શ્રી આદેશ્વર ભ. ૯૯ પૂર્વ વખત અહીંથી શત્રુંજય ગિરિરાજા ચઢયા હતા. તે આદિનાથ ભગવાનના પગલાને ન.જિ. અહિંથી દીક્ષા દાનેશ્વરી આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૨૦૦ આરાધકોએ ૯૯યાત્રા કરી હતી તે સર્વેને પ્રણામ....
આદપુર તળેટીએ સિદ્ધાચલ શણગાર ટૂંક૯૯ ઈચના શ્રી આદીશ્વરને નાજિણાયું.
૪૧333 For Perdana & Plate Use Only
Jain Eduen International
www
berary.org