________________
રાયણપગલે ત્રીજું ચૈત્યવંદન. નમિ-વિનમિ, ભરત-બાહુબલી, વિજયશેઠ – વિજયાશેઠાણી, ચમત્કારી સુપાર્શ્વનાથજી, નવીટૂંક, ગંધારિયા ચૌમુખજી, પુંડરિકસ્વામીની સ્તુતિ ઃ
જે આદિજિનની આણ પામી, સિધ્ધગિરિએ આવતાં અનસન કરી એક માસનું, મુનિ પંચક્રોડ શું સિધ્ધતા જે નામથી પુંડરીકગરિ, એમ તિહું જગત બિરદાવતા તે પુંડરિકસ્વામી ને વંદતા, મુજ પાપ સહુ દૂરે થતાં... ચોથું ચૈત્યવંદન... પુંડરિક સ્વામીજી,
શ્રી આદિશ્વર દરબાર. બોલો આદેશ્વર ભ. કી જય.
આપણે મરુદેવા માતા જેવા ભ. આદિનાથ પ્રભુના દર્શન કરવાના છે. આદિજિન સ્તુતિ ઃ
જે રાજરાજેશ્વર તણી, અદ્ભુત છટાએ રાજતા શાશ્વતગિરિના ઉચ્ચશિખરે, નાથ જગના શોભતા જેઓ પ્રચંડ પ્રતાપથી, જગમોહને નિવારતા તે આદિજિન ને વંદતા મુજ પાપ સહુ દૂર થતાં...
સૌથી ઊંચી કાયા અને સૌથી વધુ તપ આકરો, સોથી વધુ આયુષ્યમાં, સૌથી વધુ તાર્યા નરો, ને જેમની સાથે હતા, સૌથી વધારે વ્રતધરો, તે આદિજિનને વંદતા, મુજ પાપ સહુ દૂરે થતાં...
(૨૨) ગીત – રંગરંગ રેલી કળિયુગની કલ્પવેલી આદિનાથની મૂર્તિ અલબેલી
Jain Education International
(શત્રુંજય વંદનાવલી ૧૭થી ૨૪ ગાથા) પાંચમું ચૈત્યવંદન
ધૂન -સિદ્ધાચલ ગિરિ નમોનમઃ! વિમલાચલ ગિરિ નમોનમઃ શત્રુંજય ગિરિ નમોનમઃ, વંદન હો ગિરિરાજને.
૧૩૧
For Personal & Private Use Only
www.ainerary.org