________________
કવડયક્ષને પ્રણામ. નેમિનાથ પ્રભુની ચોરીનું જિનાલય, પુણ્ય-પાપની બારી, અમીઝરા પાર્શ્વનાથ ભ., આ. ધનેશ્વરસૂરિ, સુરજકુંડ, વીર વિક્રમશીનો પાળિયો. તીર્થરક્ષા માટે મરી ફીટનારા આ વીરને પ્રણામ. સામે... હાથી પોળ, ફૂલવાળા. સામે રતનપોળ... બે માઈલ. ૩૩૬૪ પગથિયાં ચડીને ૨૦૦૦ ફૂટની ઊંચાઈએ આપણે દાદાને ભેટવા આવ્યા છીએ અને ૭.૫ માઈલના ગિરિરાજના ઘેરાવામાં આવેલા ૩૫00 જિનાલયોમાં બિરાજમાન કુલ ૨૭૦૦૭ જિનપ્રતિમાઓ અને ૧૫00 ચરણપાદુકાઓમાં સર્વનું ધ્યાન ખેંચનાર, ૯૯ પૂર્વ (૬૯૮૫૪૪ ઉપર દશ મીડા) વાર આ શત્રુંજય પર પધાર્યા હતા તે આદેશ્વર દાદાને ભેટવા આપણું મન વધુ ને વધુ ઉત્સુક બન્યું છે. જૂઓ સામે, આદેશ્વર દાદાનો દરબાર શોભી રહ્યો છે. બોલો આદેશ્વર ભ. કી જય. (૨૧) ગીત - મારા દાદાના દરબારે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે મારા.
પહેલી પ્રદક્ષિણા : દાદાની જમણી બાજુથી. સહસ્ત્રકૂટ (૧૦૨૪ ભા.) ન.જિ. ૧૪૫ર ગણધરના પગલા ન.સિ., ભ.સીમંધર સ્વામી ન.જિ., બહાર, ગોખલામાં પૂ. આત્મારામજી મ.ને મયૂએણ વંદામિ.
બીજી પ્રદક્ષિણા : નવા આદિશ્વરજી, સમેતશિખરજી, વીશ વિહરમાન, રાયણવૃક્ષની પાછળથી નીકળી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ. ને ન. જિ.
ત્રીજી પ્રદક્ષિણા : પાંચ ભાઈનું દેરાસર, નેમિનાથજી, અષ્ટાપદજી તીર્થ, રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા, જેના ઉપર ખીર ઝરે તેનો ત્રીજા ભવે મોક્ષ.
રાયણ પગલાની સ્તુતિઃજેનું ઝરતું ક્ષીર પુણે, મસ્તકે જેને પડે તે ત્રણ ભવમાં કર્મ તોડી, સિધ્ધિશિખરે જઇ ચડે
જ્યાં આદિજિન નવ્વાણું પૂર્વ આવી વાણી સુણાવતાં તે રાયણ પગલા વંદતા, મુજ પાપ સહુ દૂર થતાં...
(930
Jain E
l oternational
For Person
Private Use Only
nelibrary.org