________________
(૧૪) ગીત - ઊંચા - ઊંચા રે દાદા તારા ડુંગરા રે લોલ,
મંદિરિયામાં બોલે મીઠા મોર, દર્શન વહેલા આપજો રે લોલ. પહેલી કંકોતરી રે પાલીતાણા મોકલી રે લોલ,
પાલિતાણાના આદિનાથ, વહેલા-વહેલા આવજો રે લોલ... શ્રીપૂજ્યની ટૂંક - ૨૪ દેરીમાં ૨૪ તીર્થકરોનાં પગલાને નજિાણે, ગૌતમસ્વામીજીને ન.સિ., પાર્થપદ્માવતી તથા માણિભદ્રજીને પ્રણામ. • ૪ પ્રતિમા - દ્રાવિડ, વારિખિલ્લજી, અઈમુત્તા તથા નારદજીને ન.સિદ્ધાણં, (૧૫) દુહો - દ્રાવિડને વારિખિલ્લજી, દશકોટિ અણગાર,
સાથે સિદ્ધવધુ વર્યા, વંદુ વારંવાર. • પાંચ પ્રતિમાઓ ચોતરા ઉપર - ત્રણ શિખરવાળી દેરીમાં. રામ - ભરત - થાવસ્થાપુત્ર - શુક્રાચાર્ય (જલશૌચવાદિ) અને શૈલકાચાર્ય. તેમાં રામ-ભરત ત્રણક્રોડની સાથે, થાવચ્ચીપુત્ર-૧ હજારની સાથે, શુક્રાચાર્ય – ૧000 તથા શેલકજીની પંથકજી - આદિ પ00 મંત્રીઓ સાથે દીક્ષા અને મોક્ષ ન.સિદ્ધાણં. (૧૭) દુહો - ધરતી સોરઠ દેશની, વળી યુગયુગના એંધાણ,
ત્યાં છે આદિશ્વરનાં બેસણાં, વિમલાચલ એનું નામ. ગીત - હેલો મારો સાંભળીને શત્રુંજયના રાજા, નાભિરાયાના બેટડાને મરુદેવીના નંદ મારો હેલો સાંભળો. હુકમ કરો તો દાદા જાત્રાએ આવું, ભવોભવનાં કર્મ ખપાવી મોક્ષપુરીમાં જાવું મારો હેલો સાંભળો હો હો જી...
ઊંચા-ઊંચા ડુંગરાને વસમી-છે વાટ,
કેમ કરીને આવું દાદા પકડો મારો હાથ મારો હેલો.. • ડાબી બાજુ ભ. આદિનાથના પગલા ન.જિ. સુકોશલમુનિના પગલા ન.સિ. નમિવિનમિ વિદ્યાધર બે ક્રોડ સાથે મોક્ષમાં, નમો સિ. હનુમાનધારા... ભ. આદિનાથના
Jain Edition International
For Pe Coma-
S
vate Use Only
prelibrary.org