________________
• જય તળેટી... ૧૧ દેરીઓમાં આદિનાથજી, અજિતનાથજી, અભિનંદન સ્વામીજી તથા શાંતિનાથજીનાં પગલા... નમો જિણાણું.
(શ્રી શત્રુંજય વંદનાવલીની ૯થી ૧૬ ગાથા) પહેલું ચૈત્યવંદન... (૬) ગીત :- (રાગ : યાદ આવે મોરી મા...) પ્યારા આદિનાથ વ્હાલા આદિનાથ, ભવસાગરથી તારવા કાજે ઝાલજો મારો હાથ... સિદ્ધગિરિના શિખરે બેઠા દીનદયાળુ દાદા, અમે તળાટીએ હેઠા બેઠા ભક્તિમાં ભીંજાણા, સુણજો મારો સાદ સુણજો મારો સાદ ભવસાગરથી...૧ ભુવનભાનુ ભંડાર તમે છો ગુણરત્નસૂરિ ભારી, મુનીશરત્નાદિ શિષ્યો વિનવે, આતમ ભાવ જગાડી, ભવોભવ દેજો સાથ ભવસાગરથી તારવા કાજે લંબાવોને હાથ...૨
જય તળેટી એટલે કે ગીરીરાજના ચરણકમલ માથું મૂક્યું તે મૂક્યું ઉંચું કરવાનું મન જ ન થાય.
• પવિત્ર ગિરિરાજની ભૂમિનો સ્પર્શ... ચઢવાની શરુઆત... જમણી બાજુ પુંડરિકસ્વામી – ડાબી બાજુ અજિતનાથજી - નમો જિણાણું ...
(૭) ગીત - જિમ જિમ એ ગિરિ ભેટીએ રે, તિમ - તિમ પાપ પલાય સલૂણા, અજિતનાથ મુનિ ચૈત્રની રે પૂનમે દશહજાર સલૂણા... જિમ • જમણી બાજુ આગળ વધતાં ગૌતમસ્વામીના પગલા ન. સિ
(૮) દુહો -
અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણાં ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર. આદિનાથજીને... શાંતિનાથજીને... ન. જિ.
Jain Eduration International
--- RUDAY
* L
(૧૨૬)
For Personalite Use Only
y.org