SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુજી માંગુ તારી પાસ પ્રભુજી માંગુ તારી પાસ,મારી પૂરી કરજો. આશ, માંગી માંગીને માંગુ દાદા એટલું , મને આવતો ભવ એવો આપજે. મને (૧) જન્મમહાવિદેહમાં હોય, વળી તીર્થકર કુળ હોય, પારણામાં નવકાર સંભળાય રે......મને (૨) વર્ષ આઠ મુજ હોય, પ્રભુ સમોસર્યા હોય, દેશનામાં ઉમંગે જવાય રે......મને (૩) સાંભળીને વૈરાગ્ય થાય, વળી અનુજ્ઞા મળી જાય, કોઈ આવે નહિ અંતરાય રે..મને (૪) પ્રભુજી હાથે દીક્ષા થાય, હજારો સાથે લેવાય, વળી ચૌદ પૂરવ જણાય રે.... મને (૫) જિન કલ્પીપણું હોય, ઉગ્ર અભિગ્રહ હોય, માસ માસક્ષમણ કરાય રે.... મને૦(૬) ક્ષપકશ્રેણિ એ ચઢાય, ઘાતી ક રે ખપાય, વળી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય રે.... મને (૭) દીક્ષા ઘણાંને દેવાય, છેલ્લે અનશન કરાય, અંતે મોક્ષપુરીમાં જવાય રે... મને (૮) Jain Edue n tem (૧૧૮૧ Forrsonal & vate Use Only elibrary.org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy