________________
૨ શ્રી સીમંધર સ્વામીનું ગીત |
(રાગ : મહાભારત)
સીમંધર સ્વામી... સીમંધરસ્વામી... હો. (૫) સીમંધર સ્વામી. હા... હા.. હા... હો... હો... હો... હો... હો...
અથશ્રી સીમંધર કી યાત્રા, સીમંધર કી યાત્રા યાત્રા હૈ શુભ ભાવકી, મહાવિદેહ કે નાથકી,
સત્યકી નંદન નાથકી, શ્રેયાંસ રાય કે લાલકી, ચાર મુખ દિયે દેશના જબ ચાર ગતિ હરે સર્વથા... હા... હા... હા... હા..., હો... હો... હો... હો...
=
(શંખનાદ
અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ, કેવલ ધર મુગતે ગયા, વંદુ બે કર જોડ. //1ll
બે કોડી કેવલધરા, વિહરમાન જિન વીશ, સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશી/રી હા... હા... હા... હા..., હો... હો... હો... હો...
જિનવરકી યે હૈ વાણી, હા..હા.. પૈતીસ ગુણોસે જાની, માલકોષ કી યે હૈ વાચા, સીમંધર કી અમર કહાની હા..હા..
યે યાત્રા ભાવકી હૈ, જિનવર કે ધ્યાન કી હૈ, ગુણરત્નસૂરિજી કા કહેના, ભાવયાત્રા કી અમર કહાની. સીમંધર સ્વામી... સીમંધર સ્વામી... હો... સીમંધર સ્વામી...
Jain Education International
૧૧૨? For Personal Private Use Only
www.jainry.org