________________
સમતા સુખના શ્રેષ્ઠ ભોગી, સાધનામાં શુ ભ મતિ ગવે પતા નિદોષ ભીક્ષા, ભ્રમર પરે ભમતા યતિ મમતા ન ધરે મનમાં જરી, દમતાએ મોહ સુભટને એવા ગુણે કરી શોભતા, વંદન કરુ અણગાર ને...૬ વિનયવંત ગુણવંત ત્યાગી, સદાનંદ રહે વેરાગ્યમાં ભવિજીવને પ્રતિબોધતા, રમતા એ જ્ઞાન ચોગાનમાં ધર્મધ્યાનને શુ કલ ધ્યાન, ધ્યાવતા એ કાંતમાં...એવા.૭ અઢાર સહસ શીલાંગ ધારી, શીલાલ કારે ઓપતા બાવના ચંદ ન સમી, સંયમ સુરભી મહેં કાવતા સ્વાધ્યાયમાં એ કલક્ષી, આત્મ ગુણમાં રમણતા...એવા.૮ આણા વહે ગુરુની શિરે જે, વસતા ગુરુકુલવાસમાં વૈયાવચ્ચ કરતા સદા, ઇંગિત આકાર ભાવમાં સદા કરે પ્રસન્ન ગુરુને, આનંદથી કરે વિનયને...એવા.૯ સિંહ પરે શુરવીર થઈને, કર્મની સાથે ઝઝૂમતા અનુકુલતાથી દૂર રહેતા, સામે થી સહે પ્રતિકુળતા સામર્થ્ય યોગથી સાધના કરે, મેળવવા શિવરાજને ...એવા.૧૦ સહે ગ્રીષ્મ કાલે રવિનો તાપ, કર્મ કઠિનને બાળવા ઠંડી સહે અદીન ભાવે ઝંખે ના અગ્નિ તાપવા વર્ષાકાલે રહે એકઠામે, છતાં ન રાખે મમત્વને..એવા.૧૧ ધન અને પરિવાર છોડી, સામગ્રીઓના ઢગ તજી
દીક્ષા પામી ગુરુ સાથે વિચરે, સંયમ શણગારને સજી | ગુણ સ્થાનક છૐ સાતમે, આનંદે ઝુલે પારણે...એવા.૧૨
Jain Educatio
* ૯૩. For Persisaal & Plate Wise Only
tate Go Only
www.jane
erary.org