________________
2િ શ્રમણ વંદના 8
અગાર છે ડી અણગાર બની, ફરે ગામે ગામ ધન્ય તે મુંડન કરે નિજ કેશ નું, વળી દ્રવ્યથી મહાવીર તે વળી કષાયનું મુંડન કરે, જે ભાવથી ક્ષમાશીલ તે એવા ગુણે કરી શોભતાં, વંદન કરુ અણગાર ને...એવા.૧ જે મહાવ્રતોનો ભાર ઉંચકી, વિચરે સંયમશાલમાં રત્નત્રયીને લૂંટવામાં હંમેશ રહેતા લોભમાં, દાન કરતા અભયનું, કરુણાનિધિ જીવમાત્રના...એવા. ૨ સમકિત રત્નને સાચવે, જિનવચનની શ્રદ્ધા બળે જે જ્ઞાનરૂપી અમૃતરસનું પાન કરતા પળે પળે ચારિત્રા ઘરમાં વાસ કરતા, શોધતા નિજ દોષને...એવા.૩ જે ત્રસ અને સ્થાવર તણી, રક્ષા કરે ત્રીય યોગ થી ક્યારે ન વદતા અલિક વયણો, રાગ-દ્વેષ કે હાસ્યથી માલિકની આણા વિનાનું ઈચ્છે ને ક્યારે તૃણને..એવા.૪ નવ વાડ સહિત જે બંધારે, વિષયોમાં રાચે નહિ ચતુર્થ વ્રત અખંડ પાસે, અપવાદ માર્ગ અડે નહિ. ચિંતા ન કરતા કાલની, વળી લેશ પણ મુછ નહિ...એવા.૫
( ૯૦. For Persokal & Private Use
Jain Education International
www.jainely.org