________________
છે બોધ રહૃાો અક્ષર મહીં, અક્ષર રહા છે પુસ્તકે, બને જ્ઞાન-સાધન પોથી પ્રત, તેહને ધરું હું મસ્તકે ; અક્ષર કહો સાક્ષર કહો, છે અભેદનયથી એકતા...ઉપ... (૧૧) સાધક મુનિના હસ્તમાં, જપમાળાના મણકા ફરે, ઊર્જા ખરે ચોતરફથી ને, સૂક્ષ્મના તણખા ઝરે; માળા ગ્રહી કરી જાપ પ્રભુનો, પાપની ક્ષપણા કરે...ઉપ..(૧૨) અપરાધી હોય તો પણ કદી, કોઈ જીવને નવ મારતા, પણ કાછનિર્મિત મેરુશિખરી, દંડને જે ધારતા; રાણ દંડને ફટકારતા, કર મોક્ષદંડ રાખતા.. ઉપ... (૧૩)
ભૂમિ પ્રમાજીને પછી, બેસે સદા જે આસને, વસ્તી મહીં પણ ચાલતા, નિશિએ જુએ દંડાસને; પાત્રક તણું કરવા પ્રમાર્જન, પૂંજણીને અપેક્ષતા...ઉપ... (૧૪) કરી સાધના લઈ શ્રમ ઘણો, સંસ્તારકે મુનિ સુવતાં, નવી સાધના કાજે નવું, લઈ જો મ જયાંથી ઊઠતાં; જડ છે છતાં મહાભાગ્ય કરે, મુનિદેહની વિશ્રામણા..ઉપ... (૧૫)
છે મુખ્ય સાધન સાધના, પણ જેહ વિણ તે થાય ના, સાધન તણું સાધન બની કરે, “ઉદય” તે વિસરાય ના; નત મસ્તકે તે સાધનોના વૃંદને પાયે પડી.ઉપ... (૧૬)
૯૧
Jain Educa
t emational
al Private Use Only
jalnelibrary.org