________________
જીવનતણું બહુમૂલ્યવંતુ, સમયધન એળે ગયું , ને વિત્ત બહુ ઘણું એ કરી, અધિકરણને ફાળે ગયું; ઉદ્ધાર કરી ઉપકાર કરતું, ઉપકરણ સાચું કહું, ઉપકારકારી ઉપકરણને, ભાવથી કરુ વંદના... (૬) જડ પુદ્ગલો સમભાવ ધારી, જીવને આવી મળે, પણ કોઈ તેનું શું કરે છે, કોઈને કયાંથી કળે ? ઉપયોગ તેનો શુભ થતા જડ, છે છતાં જડતા ટળે...ઉપ... (૭)
ગૃહરજતણું વારણ કરે, તેને મનુજ કરમાં ગ્રહ જે કર્મરજને દૂર કરતું, રજો હરણ કિમ ના ગ્રહે ? છે કર્મયુદ્ધ જેહ અસિ સમ, કરતું કર્મનિકંદના...ઉપ... (૮)
વિણ પાત્રો ભોજન સાધુને, પ્રભુએ નિષ ધ્યું તેહથી, કલ્પ ગ્રહણ સુવિહિત મુનિને, પાત્રાનું સુવિવેકથી; કરો કામના ધરો ભાવના, “કરું પાત્રદાન હું ટેકથી”...ઉપ... (૯)
જયણા તણું સાધન બને, રક્ષણ તણું કારણ બને, જે સ્વપરનું પરિજન બનીને, જીવનું તારણ બને; છે ધન્ય તે સહુ શ્રમણને, કંબલ સદા ધારણ કરે...ઉપ.. (૧૦)
CO For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org