SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ | [૭] પિંડસ્થાદિ ધ્યાન: બીજો યાત્રા પથ યોગશાસ્ત્ર, ધ્યાનદીપિકા ચતુષ્પદી આદિ ગ્રન્થોમાં પિંડWધ્યાનાદિની ભિન્ન વિભાવના છે, જે જોઈએ. | પિંડસ્થ ધ્યાનમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વાણી અને તત્ત્વભૂ એમ પાંચ ધારણાઓ હોય છે. પાર્થિવી ધારણા આ રીતે થાય છે : તિર્જીલોક પ્રમાણ લાંબો-પહોળો એક ક્ષીરસમુદ્ર ચિંતવવો. તે સમુદ્રની અંદર જંબૂદ્વીપ પ્રમાણે એક લાખ યોજનના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીવાળું એક કમળ ચિંતવવું. ૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy