SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - રૂપાતીત ધ્યાન “નામૃત્યાત્મનિ તે નિત્યમ્.' જીવન્મુક્ત સાધકો આત્મભાવને વિષે સતત જાગૃત રહે છે. એ માટે બીજાં બે ચરણો આપ્યાં : “વહિવેષ રીતે,” વાતે પરત્રે.' બહિર્ભાવમાં તેઓ સુષુપ્ત હોય છે. જોકે સાધકને ય પર પદાર્થો તો-વસ્ત્ર, પાત્ર આદિ-વાપરવા પડે છે, પણ એમાં તેની આસક્તિ નથી હોતી. ઉદાસીનભાવ હોય છે. આ પર પદાર્થો પ્રત્યેનો ઉદાસીનભાવ એટલે કે પરભાવમાં સુષુપ્તિ સાધકને આપે છે સ્વગુણોની સઘન ધારા. ‘તીયને સ્વામૃત.' ‘તાકું ધ્યાવત તિહાં સમાવે, રૂપાતીત ધ્યાન સો પાવે.” ગુણોની એ ધારામાં ગયેલ સાધક પોતાની ચેતનાને ગુણમયી બનાવી દે છે. આ ગુણમયી ચેતના તે રૂપાતીત ધ્યાન. શુદ્ધ આત્માના સ્વરૂપમાં ડૂબી જવાનું. ૬િ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy