SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ // ધ્યાન અને કાયોત્સર્ગ છે. [૩] રૂપસ્થ ધ્યાન કવિ સુન્દરમ્ દ્વારા રચાયેલ એક ગોપીગીત છે : ‘હમ જમના કે તીર, ભરત નીર, હમરો ઘટ ન ભરાઈ ઐસો ઘટ ક્યોં તુમને દિયો, જિસે તુમ બિન કો ન સગાઈ.” પૃષ્ઠભૂ મઝાની છે. ગોપી યમુનાને કાંઠે પાણી ભરવા માટે ગઈ છે. જોકે, ગોપી ગઈ છે એમ ન કહેવાય. ગોપીનું શરીર ગયું છે. ગોપી તો પ્રભુમાં લીન છે ને ! એનું મન, હૃદય છે પ્રભુમય. મન પ્રભુમાં, શરીર અહીં ઘડો કેવી રીતે મુકાયો હશે, કોણ જાણે. ઘડામાં પાણી ભરાતું ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy