SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • પંચાચારમયી સાધના અહીં પણ એ જ વાત છે. આત્મશક્તિને અશુભ વિચાર માટે વપરાય તો એ બરોબર ન થયું કહેવાય. શુભ વિચાર, શુભ વાણી અને શુભ કાર્યો માટે જ આત્મશક્તિનો ઉપયોગ થવો ઘટે. - પૂ. દેવચન્દ્રજી મહારાજ અષ્ટપ્રવચન માતાની સઝાયમાં સટીક પ્રશ્ન કરે છે : આત્મશક્તિને પર તરફ કેમ કરી વહેવા દેવાય ? . પંચાચારમયી આ સાધનામાં ધ્યાન અને કાયોત્સર્ગની સાધના (તપાચાર) વિષે હવે પછી વિગતે કંઈક જાણીશું. ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy