SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી પરમાત્માને શરણે જવું, દોષોથી મુક્ત બનવું અને ગુણોનો સ્વીકાર થવો... કેવો સરસ આ માર્ગ ! - પ્રભુ ! તારા આ માર્ગ પર તું મને ચલાવ ! અહવિલયની આ ધારા પર સાધકને લઈ જાય છે ધ્યાન અને કાયોત્સર્ગ. એ બેઉ તત્ત્વોને માત્ર જાણીશું જ નહિ, માણીશું... સાથે, સાથે. ઉપનિષો શાન્તિ મગ્ન યાદ આવે : ॐ सह नाववतु, सह नौ भुनक्तु, सह वीर्यं करवावहै । ધ્યાન અને કાયોત્સર્ગ ભણીની યાત્રા સહ વીર્ય કરવાવહૈ રૂપ બની રહે ! સહયાત્રા. ૧૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy