________________
ધ્યાન અને કાયોત્સર્ગ • “તસ્સ ઉત્તરી’ સૂત્રની પાંચ પ્રક્રિયાઓ પચીસ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ અને પૂરા ચિત્તનું શુદ્ધિકરણ. જ્ઞાત મન અને અજ્ઞાત મનમાં પડેલ કુસંસ્કારના લીસોટાઓને સંપૂર્ણતયા ભૂંસી શકનાર કાયોત્સર્ગ સાધનાને આત્મસાત્ કરીએ.
પ્રભુ! દેવાધિદેવ ! ' ધ્યાન અને કાયોત્સર્ગની સાધનાનો અમૃતકુંભ આપી આપે કરેલ અદ્ભુત ઉપકારમાંથી મુક્ત થવા અમો આ સાધનાને આત્મસાત્ કરીએ એવું બળ અમોને આપો !
૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org