SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ને ધ્યાન અને કાયોત્સર્ગ છે. [૧] સાધના ત્રિપદી રશિયાના તિફલીસ શહેરમાં યોગાચાર્ય ગુર્જએફે ચુનંદા સાધકવૃન્દ પાસે એક સાધના ઘુંટાવી. સાધનાનું લક્ષ્ય, દેખીતી રીતે, પરમાંથી છૂટી સ્વકેન્દ્રિત બનવાનું હતું. પોતાના જ ઘરમાં પાછા ફરવાની વાત. એક મોટા ખંડમાં ત્રીસેક સાધકો હતા. - જેમને કહેવાયેલું કે તમારા સિવાયના બીજા - સાધકો આ ખંડમાં છે એની સૂક્ષ્મ નોંધ પણ તમારા મનમાં ટપકવી ન જોઈએ. ત્રીસ દિવસની સાધના પછી, એકત્રીસમા દિવસે ગુર્જિએફ એક સાધક ઓસ્પેન્ક્રીને લઈને બહાર નીકળ્યા. ઓસ્પેન્કીને પૂરું શહેર બદલાયેલું લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy