SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ // ધ્યાન અને કાયોત્સર્ગ | [૧૬] લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો આપણા યુગના સાધનામનીષી પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે એક સાધકને પૂછેલું : લોગસ્સ સૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં ‘નિ' પદ ક્યારે ક્યારે આવે છે ? સાધકે ગણતરી કરીને કહ્યું : દરેક સાત પ્રભુના નામ પછી તે પદ આવે છે. પૂજ્યશ્રીએ ફરી પૂછવું દરેક સાત પ્રભુનામની પાછળ “નિ પદ શા માટે છે? - સાધકને એનો ખ્યાલ નહોતો. એથી તે ગુરુમુખપ્રેક્ષી બન્યો. પૂજ્યશ્રીજીના મુખ તરફ એણે દ્રષ્ટિ કેન્દ્રિત કરી. આમ પણ, સાધકે ગુરુદષ્ટિક (તદિટ્ટીએ) બનવાનું છે ને ! ૧૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy