SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ | ધ્યાન અને કાયોત્સર્ગ || [૧૫] કાયોત્સર્ગ-વિધિ : શુભથી શુદ્ધ સુધીની યાત્રા અહોભાવપૂર્વકની વંદનાથી રૂપાતીત ધ્યાન સુધી લંબાતી કાયોત્સર્ગની વિધિ કેટલી તો મઝાની છે ! શુભથી શુદ્ધ ભણીની આ યાત્રા શુભને ઘુંટો, શુદ્ધને પામો. પ્રભુચરણોમાં, ગુરુચરણોમાં વંદના કરવા ઉત્સુક ભક્ત કહે છે : હે પ્રભુ! (હે ગુરુદેવ!) હું આપને વંદના કરવા ઈચ્છું છું. (ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં...) અહોભાવના આ લયથી કાયોત્સર્ગ વિધિ શરૂ થાય છે. એ પછી “ઈરિયાવહી' - ઈર્યાપથનું પ્રતિક્રમણ. રસ્તામાં જતાં-આવતાં કે સાધ્વાચાર સંબંધી દોષના પ્રાયશ્ચિત્ત રૂપે ઈર્યાપથ-પ્રતિક્રમણ થાય છે. ૧૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy