SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ને ધ્યાન અને કાયોત્સર્ગ છે. [૧૩] સ્થાન, મૌન, ધ્યાન કાયોત્સર્ગ સાધનાનું મહત્ત્વ દર્શાવતી આવશ્યકનિર્યુક્તિની આ ગાથા બહુ મઝાની છે : वासीचंदणकप्पो, जो मरणे जीविए य समसण्णो । देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥ १५४८ ॥ કાયોત્સર્ગ સાધના તેના સાધકને પરમ સાક્ષીભાવ આપે છે. ચન્દનને કોઈ ફરસી વડે છોલી નાખે; કે કાપી નાખે કુહાડીથી; એ સુગંધ જ આપે. તેમ મુનિના દેહ પર ઉપસર્ગોની ઝડી કોઈ વરસાવે તોય મુનિ તો સમભાવ જ આપે. ૧૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy