SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ OCC $ાનધારા 0.00 (૭) કાવ્યો – હીર સૌભાગ્ય, દ્વાશ્રય મહાકાવ્ય, શાંતિનાથ મહાકાવ્ય, પઉમરિયમ, યશસ્તિલક, કુવલયમાળા, તિલકમંજરી વગેરે. (૮) નાટક - મુદ્રિત કુમુદચંદ્ર, નલવિલાસ, સત્યહરિશ્ચંદ્ર વગેરે. (૯) શિલ્પશાસ્ત્ર - વાસ્તુસાર, કલ્યાણકલિકા, જૈન શિલ્પ વિધાન પ્રસાદ મંડન વગેરે. (૧૦) જૈન જ્યોતિષ – હીરકળશ, આરંભ સિદ્ધિ, લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, જ્યોતિષ કરંડક, અંગવિજા વગેરે. (૧૧) જૈન વિધિવિધાન - આચાર દિનકર, અહંદુ અભિષેક, અહંદુ પૂજન, સિદ્ધચક્ર પૂજન, શાંતિ સ્નાત્ર વગેરે. (૧૨) મંત્ર-તંત્ર - સૂરિમંત્ર કલ્પ, વર્ધમાન વિદ્યા વગેરે. (૧૩) જેને ખગોળ-ગણિત - બૃહત્ સંગ્રહણી, લોકપ્રકાશ, ક્ષેત્ર સમાસ વગેરે. (૧૪) યોગ - યોગશાસ્ત્ર, યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, યોગશતક, ધ્યાનશતક, યોગસાર વગેરે. (૧૫) શબ્દકોષ - અભિધાન ચિંતામણિ, ધનંજય નામમાળા, અભિધાન રાજેન્દ્ર કોશ, શબ્દરત્ન મહોદધિ, પાઈએ શબ્દ માણવો વગેરે. (૧૬) વૈધક - યોગ ચિંતામણિ, વૈધક સારોદ્ધાર, વૈધક સાર વગેરે. આ રીતે દરેક વિષયના ગ્રંથોનું જૈન સાહિત્યમાં સર્જન થયેલ છે. આ પૈકીના ઘણા ગ્રંથો પર વિદ્વાનો દ્વારા ટીકા અને ટબાનું પણ સર્જન કરેલ છે, જેની હસ્તપ્રતો જુદાં-જુદાં ગામ-શહેરોમાં આવેલ હસ્તપ્રત ભંડારમાં ઉપલબ્ધ છે અને મુદ્રણયુગમાં અનેક મુનિભગવંતોએ તેમ જ વિદ્વાનોએ હસ્તપ્રતોના આધારે સંશોધન-સંપાદન કરીને મૂળ તેમ જ ભાવાનુવાદ વિવેચન કરીને પ્રકાશિત કરાવેલ છે અને પોતાની શક્તિ અને સમયના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા શ્રુતગંગાને જગત સમક્ષ મૂકી છે. આગમ ગ્રંથોના પ્રચાર-પ્રસાર વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં - અદ્ભુત અને અલૌકિક જૈન શાસનના શ્રત ખજાના પૈકી આગમ-છેદ ગ્રંથોનાં પઠન-પાઠનના અધિકારી ફક્ત યોગહવન કરેલ ગુરુભગવંતોનો જ છે. પૂજ્ય શ્રમણી * ૨૨૪ ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy