SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી ઝવેરી અને નગરશેઠ ૪૭ નગરશેઠ શ્રી વખતચંદ નગરશેઠ શ્રી હેમાભાઈ નગરશેઠ શ્રી પ્રેમાભાઈ નગરશેઠ શ્રી મણિભાઈ પ્રેમાભાઈ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ નગરશેઠ શ્રી ચમનલાલ લાલભાઈ નગરશેઠ શ્રી વિમળભાઈ મય ભાઈ ૧૬. આ માટે જુઓ આ જ પુસ્તકનું “નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ” નામે પ્રકરણ નંબર નવ. ૧૭. શ્રી રાજસાગરસૂરિ અને શ્રી શાંતિદાસ શેઠના ઘનિષ્ઠ સંબંધ અને અન્ય વિગત માટે જુઓ આ જ પુસ્તકનું “પિતાના ગુરુને આચાર્ય પદવી” નામે પ્રકરણ નંબર છે. શ્રી રાજસાગરસૂરિનિર્વાણરાસ ની રચના શ્રી શાંતિદાસ શેઠના મૃત્યુ પછી તરતના સમયમાં જ, લગભગ પાંચ સાત વર્ષની અંદર જ, થઈ છે એટલે તેમાં રજૂ થયેલી વિગતે વધુ આધારભૂત માની શકાય તેમ છે. આ રાસ અને તેને સાર “ઐમૂકાસ” પુસ્તકમાં રજૂ થયા છે. ૧૮. એમૂકાસ', પૃ. ૫૧-૫૨ ૧૯. આનું મૂળ અ ગ્રેજી લખાણ આ પ્રમાણે છે– He was a merchant and a jeweller and a wellwisher of the court'. " (SFSJ', The Modern Review, July 1930, p. 29) ૨૦. “આપેઈ', પૃ. ૫૫ ૨૧. “પ્રપૂ', પૃ. ૧૮ ૨૨. “ગૂપાસ', . ૭૩૩ ૨૩. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “ According to tradition Shantidas's early professi. onal career had brought him into contact with Akbar. If this is true, and there is no reason to discredit the tradition, he enjoyed a privileged position at the court of four successive Emperors." ("HOG ', Vol. 11, p. 148) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy