SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ શબ્દ ૧૮૫ ની સમાલેચનાના પૃ૦ ૩૦-૩૧ ઉપર રજૂ થયેલ એક ફરમાનની નકલમાં દર્શાવાયું છે તે પ્રમાણે પેાતાના લેણદારા પાસેથી પેાતાના લેણાં થતાં પૈસા કાયદેસર રીતે પાછા મેળવવામાં તે વખતના અધિ કારીએ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદને મદદ કરે તે અંગે સૂચના કરવામાં આવી છે.૨ બાદશાહ ઔરંગઝેબ પછી ગાદીએ આવેલ ઔરંગઝેમના પુત્ર મુઆઝીમ ઉર્ફે` બહાદુરશાહ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદને પ્રથમ પંક્તિના અમીર બનાવીને તેમને પાલખી, છત્ર અને મશાલનું માન આપે છે. નગરશેઠ શ્રી લક્ષ્મીચ’દની હવેલીએ ૫૦૦ હથિયારમ'ધ સિપાઈ આ રહેતા. નગરશેઠ શ્રી લક્ષ્મીચંદે પણ બહાદુરશાહને લશ્કરનાં સાધના, રેશન ( ખાદ્યસામગ્રી ), પૈસા વગેરેની મદદ કરી હતી. બહાદુરશાહુ પછી રાજગાદી માટેના યુદ્ધમાં તેના મેટા દીકરા જહાંદારશાહને પક્ષ લઈને લક્ષ્મીચંદે તેને મદદ કરી. તેથી જહાંદારશાડુ ગાદીએ આવતા શેઠ લક્ષ્મીચંદનાં માન વધી ગયાં. પરંતુ “જહાંદારશાડું અફીગુ, દારૂ, રખાતના વ્યસનમાં પડવાથી નગરશેઠ શ્રી લક્ષ્મીચંદે તેમની સાથેને સંબંધ એ કરી નાખ્યા.૩ ' વિ. સં. ૧૭૧૭ના દુકાળમાં શેઠ લક્ષ્મીચંદ અને તેમના ત્રણ ભાઈઓએ દાનવીર જગડુશાહની જેમ લેાકને સહાય કરી હતી.૪ ખમીરવંત નગરશેઠ શ્રી ખુશાલચંદ Jain Education International અમદાવાદના નગરશેઠપદની પરપરામાં ની પછી નગરશેઠાઈ ભાગવનાર તેમના પુત્ર નામ ઉજ્જવળ અક્ષરે અંક્તિ થયેલું છે. એસત્રાલ ભૂપાલ' એ ઉક્તિને સાર્થક કરે એ રીતે, તેમનામાં જે સમયે જેની સત્તા ચાલતી હાય તેની સાથે કેવી રીતે કામ પાડવું તે કુશળતા હતી. તેથી જ કદાચ તેમને ગાયકવાડ સરકાર અને પેશ્વા સરકાર તરફથી પાલખી, અત્ર અને વર્ષાસન મળેલાં.પ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ નગરશેઠ શ્રો ખુશાલચંદનું 6 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy