________________
૧૮૨
નગરો શાંતિદાસ ઝવેરી
* Studies in the History of Gujarat'માં પૃ॰ ૫૩ ઉપર નગુરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વને ગૌરવપૂર્ણ રીતે ઉલ્લેખ કરતાં ઉચિત રીતે જ જણાવે છે :
જૈનદર્શીને ગુજરાતમાં સઢીએ દરમ્યાન અનેક ધાર્મિક માદકો અને ઉપદેશક પેદા કર્યા છે કે જેમના નામ જૈન જ્ઞાતિ દ્વારા ગૌરવપૂર્ણાંક લેવામાં આવે છે. પર'તુ તેના સાંસારિક વ્યક્તિત્વમાં એવું એક પણ નામ નથી કે જે શાંતિદાસ ઝવેરીની સરખામણીમાં આવી શકે. જૂના એ.તહાસિક પર પરા પ્રમાણે તેમને અમદાવાદના · નગરશેઠ ' કે ' લો` મેયર'નું પ્ર૪ ૧૭ મી સદીના શરૂઆતના વર્ષમાં મળ્યું હતું એમ માનવામાં આવે છે. મેગલ સામ્રાજ્યના અધિકારી ઉમરાવે સાથે કોઈપણ જાતના સંબંધ ન હેાવા છતાં, શાંતિદાસ, પોતાના વ્યાપારી સંબંધો અને પોતાની વિશાળ સપત્તિના કારણે, જહાંગીરથી લઈ ને ઔરંગઝેબ સુધીના એક પછી એક મેગલ બાદશાહેાના દરબારમાં પેાતાના પ્રભાવ પાડી શકયા હતા, કે જેની સામ્રાજ્યમાં ઊ'ચો દરજ્જો ધરાવતા ઘા અમીરા અથવા મનસબદારોને અદેખાઈ આવી હાવી જોઈ એ.”
જૈન સમાજ માટે ગૌરવરૂપ એવા આ જાજરમાન નગરશેઠને આપી કોટી કોટી વંદના !
66
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org