SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૬૩ ઉલ્લેખ છે તે પણ ભૂલ છે. વળી આ બંને પુસ્તકોમાં જે સાડા પાંચ લાખ રૂપિયા ગણાવ્યા છે તેને સરવાળે બેટ છે; કારણ કે તેમાં પેટલાદ અને ધોળકા પરગણાની આવક ગણવામાં આવી નથી ૨૯. “IMFG' માં p. 16 ઉપર જણાવાયું છે તે મુજબ, “We may conclude that he was in the camp of the confede. rate princes when he received the grant" ( અર્થાત આપણે એમ કહી શકીએ કે જ્યારે શાંતિદાસે ફરમાન મેળવ્યું ત્યારે તેઓ મળતિયા રાજકુમારોની છાવણીમાં હતા.) ૩૦. રૂ. સાડા પાંચ લાખને સરવાળે જોતાં આગળ દર્શાવી ગયા તે મુજબ આ રકમ ૮૮,૦૦૦ જેઈએ. “SHG માં પૃ૦ ૭૧ ઉપર પણ ૮૮,૦૦૦ ને જ ઉલ્લેખ છે. ૩૧. ઔરંગઝેબે રાજ્યમાં કેવા કેવા નિયમ ફરમાન દ્વારા બહાર પાડ્યા હતા તેની રસપ્રદ વિગતે “મિરાતે અહમદી'ના આધારે “ગૂપાએ માં પૃ. ૧૦૧-૧૨ ઉપર આપવામાં આવી છે. ૨૨. “ ગૃપા', પૃ. ૯૯ ૩૩. “આકપેઈ'ના મૃ. ૧૯૧–૧૯૪ અને ૫૦ ૨૫૨ના આધારે આ વિગતે અહીં બેંધવામાં આવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy